પેટલાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ, રામબાગ, હીરાપાર્ક, એસટી વોર્કશોપ, જિન, કલાલ પીપળ, ખાટકી વાડ, શેખડી ગામ, મલાઉ ભાગોળ, દેવકુવા, રાધે ઉપવન, સૈયદ કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિસ્તારોમાં રવિવારે સવારે 8 થી બપોરના એક દરમ્યાન વીજ લાઈનમાં વિવિધ રીપેરીંગની કામગીરીને લઈને વીજ પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ કોઈપણ જાતની જાણકારી કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેવું વીજ કંપની દ્વારા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Paris Olympics 2024: ओलंपिक में मेडल दिलाने वाले कोच पर आफत, Samresh Jung का घर गिराने की तैयारी
Paris Olympics 2024: ओलंपिक में मेडल दिलाने वाले कोच पर आफत, Samresh Jung का घर गिराने की तैयारी
મોદીએ કિસાન સન્માન નિધિનો 14 મો હપ્તો જાહેર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકરમાં 14મા હપ્તાના નાણાં જાહેર કર્યા છે. સરકારે 8.5 કરોડથી...
*જીજ્ઞેશભાઈ મેવાણી ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી
ગામડાઓમાં આજે પણ આવકનું મુખ્ય સાધન ખેતીની જમીન છે. કથિત ઉચ્ચ જાતિના લોકો આ બાબત બરાબરના સમજે છે,...
দুৰ্গা পূজা আনন্দ-উল্লাসৰ মাজতেই অসম-অৰুণাচল সিমান্তৰ অৰুণাচল চিটপানীত নৃশংস হত্যাকাণ্ড
দুৰ্গা পূজা আনন্দ-উল্লাসৰ মাজতেই অসম-অৰুণাচল সিমান্তৰ অৰুণাচল চিটপানীত নৃশংস হত্যাকাণ্ড
हिण्डोली क्षेत्र के सबसे बडे बांध गोठडा मे चली 1 इंच की चादर, मेघ मल्लाहार के बीच छलक रहे जिले के 16 बांध, दो बडे बांध अभी भी खाली
बून्दी। जिले मे पिछले 24 घंटे मे 7 एमएम बारिश दर्ज की गई है इसके साथ की जिले मे वर्षा का औसत 797...