સુરતના હીરા બિઝનેસમેન અને ગ્રીન લેબ ડાયમંડના સંચાલક મકેશ પટેલે અયોધ્યા રામ મંદિરમાં 11 કરોડની કિંમતનો મુગટ આપ્યો. સોનાના આ મુગટમાં હીરા, માણેક, નીલમ અને મોટી જડેલા છે.