ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાતક દોરીના લીધે અનેક પક્ષીઓના મોત થયા છે તો મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ પણ થયા છે જો કે દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં આવેલી જાગૃતતા અને વિવિધ સંસ્થાઓ દ્વારા શરૂ કરેલા પક્ષી બચાવો અભિયાન ના લીધે પક્ષીઓની મૃત્યુની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે ત્યારે ગતરોજ ડીસા શહેરના ઉત્તર પોલીસ સ્ટેશન ની અંદર એક ઝાડ ઉપર કબૂતર ઘાતક દોરીમાં ફસાઈ ગયો હતો અને તડફડિયા મારી રહ્યો હતો ત્યારે ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જયંતીભાઈ પરમાર ની નજર પડતા તેમને તાત્કાલિક લાકડા વડે ઝાડ ઉપરથી કબૂતરને ઉતારી તેનામાંથી ફસાયેલ દોરીને બહાર કાઢી કબુતર નો જીવ બચાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ
સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ
આગામી તા.10 અને 11...
Deoria Murder News - 6 लोगों की हत्या से दहला देवरिया, अब होगा बुलडोजर एक्शन | UP News | Prem Yadav
Deoria Murder News - 6 लोगों की हत्या से दहला देवरिया, अब होगा बुलडोजर एक्शन | UP News | Prem Yadav
श्रीमद भागवत कथा ज्ञानयज्ञ सोहळयाची भक्तिमय वातावरणात आज ह.भ.प.नारायण महाराज चव्हाण यांच्या कल्याची किर्तनाने समाप्ती
औरंगाबाद:- दि.७ नोव्हे.(दीपक परेराव) श्रीमद भागवत कथा ज्ञानयज्ञ सोहळा गजानन नगर, येथे...
સુરેન્દ્રનગરની અરૂણ સોસા.માંથી રૂ.1.90 લાખનો મુદ્દામાલ ચોરાયો
સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ...