ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાતક દોરીના લીધે અનેક પક્ષીઓના મોત થયા છે તો મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ પણ થયા છે જો કે દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં આવેલી જાગૃતતા અને વિવિધ સંસ્થાઓ દ્વારા શરૂ કરેલા પક્ષી બચાવો અભિયાન ના લીધે પક્ષીઓની મૃત્યુની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે ત્યારે ગતરોજ ડીસા શહેરના ઉત્તર પોલીસ સ્ટેશન ની અંદર એક ઝાડ ઉપર કબૂતર ઘાતક દોરીમાં ફસાઈ ગયો હતો અને તડફડિયા મારી રહ્યો હતો ત્યારે ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જયંતીભાઈ પરમાર ની નજર પડતા તેમને તાત્કાલિક લાકડા વડે ઝાડ ઉપરથી કબૂતરને ઉતારી તેનામાંથી ફસાયેલ દોરીને બહાર કાઢી કબુતર નો જીવ બચાવ્યો હતો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं