વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર

આવતીકાલે તા:16.01.2024 ના દાહોદ શહેરના મહાવીરનગર, કૈલાશમિલ રોડ, તહેરી હોલ વિસ્તાર, લક્ષ્મી પાર્ક, દેલસર રોડ, નૂર મોહલ્લા વિગેરે વિસ્તારમાં

( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) વીજપુરવઠો 11kv Mahavir Nagar વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 08:00 થી 14:00 કલાક સુધી બંધ રહેશે.જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.