ડીસા શહેર માં વસ્તા મારવાડી લોહાણા યુવક મંડળ દ્વારા મારવાડી લોહાણા સમાજનો તેજસ્વી તારલા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ આઈજીજી ધામ ખરડોસણ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પ્રવુતિઓ કરી હતી, આ પ્રસંગે આઇજીજી ધામ ખરડોસણના ટ્રસ્ટીશ્રીઓ, સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, યુવક મંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ, મંત્રી રવિભાઈ તેમજ સમગ્ર કારોબારી મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી, યુવક મંડળના પ્રમુખએ દાતાશ્રીઓનો તેમજ આઇજીજી ધામ ખરડોસણ ના ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.આઇ ઠક્કર અને મનોજભાઈ ઠક્કર એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Teachers Day Celebration in Shillong
Teachers Day Celebration in Shillong
Healthonify Unveils Groundbreaking Health and Wellness Tech mobile App for a Holistic Approach to Well-being
Healthonify Unveils Groundbreaking Health and Wellness Tech mobile App for a Holistic Approach to...
પોસ્ટર યુધ્ધ:- "આપ" ના ઉમેદવાર "દલિત વિરોધી વ્યક્તિ" બગસરામાં પોસ્ટરો
પોસ્ટર યુધ્ધ:- "આપ" ના ઉમેદવાર "દલિત વિરોધી વ્યક્તિ" બગસરામાં પોસ્ટરો
सरन्यायाधीश उदय लळीत यांच्यावर शिंदेंकडून कौतुकाचा वर्षाव
सरन्यायाधीश उदय लळीत यांच्यावर शिंदेंकडून कौतुकाचा वर्षाव
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ટ્રેકટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું કરુણ મોત
પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે ટ્રેકટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું કરુણ મોત
...