આઝાદીના અમૃત વર્ષ પર્વ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘેર ઘેર રાષ્ટ ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી છે ત્યારે સિહોર રોયલ ક્રિકેટ કલબ દ્વારા પર્વત પર આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખત્તે ડુંગર પર તિરંગા ફરકાવીને અનોખી ઉજવણી કરી છે આ પ્રસંગે રોયલ ક્રિકેટ કલબના ડો રાયશંગ ચાદવ અને રાજેન્દ્રસિંહે આપ્રસંગે જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્ધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે.વિજયી વિશ્વ તિરેગા પ્યારા, ઝંડા ઊચા રહે હમારા. લાખો દેશભકતોની કુરબાનીને ચાદ કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતવર્ષની અસ્મિતાને ઉજાગર કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, આપના ઘર પર લગાવલી ડીશ કેબલ આપના ઘરમાં ટીવી પર આખુ વિશ્ બતાવશે. પરંતુ, આપના ઘર પર કરકાવેલો તિરંગો આપના ઘરને, આપણા ભારતને આખી દુનિયામાં ચમકાવશે. આખુ વિશ્વ અનુભવરો કે ભારતના પ્રત્યેક ઘર પર સમર્પણ શાંતિ અને સમૃદ્ધિના તિરંગા ફરકી રહ્યા છે, પ્રત્યેક ભારતવાસીના મસ્તક ઉપર તિરંગાની છત્રછાયા ફેલાઈ છે.આયે મીલકે રાજ્ઠભકિત કી અલખ જગાએ, માં ભારતી કી શાન બઢાએ હર ઘર તિરંગા હમ લહેરાચે. હર ઘર તિરંગા હમ લહેરાચે.. સિહોર રોયલ ક્રિકેટ કલબે હર ઘર તિરંગા અને સિંહ દિવસની ઉજવણી કરી હતી