આજરોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી સાર્વજનિક માધ્યમિક શાળા ઢઢેલા મુકામે યોજાયો હતો .જેમાં શ્રી દુધિયા માધ્યમિક શાળા દુધિયા માંથી ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) વિદ્યાર્થીઓએઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ગરબા કૃતિમા શ્રી દુધિયા માધ્યમિક શાળા દુધિયા ની બાળાઓ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અને ચિત્રકલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે લગ્ન ગીતમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓ અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી એ.જી.પટેલ સાહેબે તથા શાળા પરિવારેઅભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદની વિ.એસ.પબ્લિક સ્કૂલ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત માટે હિમોગ્લોબીન ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું
કેશોદની વિ.એસ.પબ્લિક સ્કૂલ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત માટે હિમોગ્લોબીન ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું
UP By Election: यूपी की 9 सीटों पर हुआ उपचुनाव, सपा-बीजेपी में किसकी होगी जीत | Aaj Tak News
UP By Election: यूपी की 9 सीटों पर हुआ उपचुनाव, सपा-बीजेपी में किसकी होगी जीत | Aaj Tak News
Samsung Galaxy F15 5G का टीजर आया सामने, भारत में जल्द लॉन्च होने जा रहा Smartphone
सैमसंग ने ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म फ्लिपकार्ट ऐप पर Galaxy F15 5G को टीज किया है। अपकमिंग फोन को...
પલસાણા પોલીસ સ્ટેશનમાંથી પોસ્કો નો આરોપી ભાગી જઈ ઓવરબ્રિજ ઉપર થી કુદતા ગંભીર ઇજા
પલસાણા પોલીસ સ્ટેશનમાંથી પોસ્કો નો આરોપી ભાગી જઈ ઓવરબ્રિજ ઉપર થી કુદતા ગંભીર ઇજા
...
गुजरात तुपाशी, महाराष्ट्र उपाशी ; ठाण्यात राष्ट्रवादी युवक कॉंग्रेसचा हल्लाबोल #ncp #bjp
गुजरात तुपाशी, महाराष्ट्र उपाशी ; ठाण्यात राष्ट्रवादी युवक कॉंग्रेसचा हल्लाबोल #ncp #bjp