ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા

વોર્ડ નં 2 માં  પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જી ના જન્મ દિવસ ને 

સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો 

વોર્ડ નં 2 ના સદસ્ય નગર પાલિકા ના રેકર્ડ ખાતા ના ચેરમેન શ્રી ચારર્મી બેન વંસત ભાઈ શાહ દ્રારા

પુષ્પાંજલિ અર્પણ કરી નાના બાળકો ને ચોકલેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું

વોર્ડ નં 2 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ દિપકભાઈ લોઘા બુથ પ્રમુખ જીતેન્દ્ર શાહ કાર્યકતા હાજર રહ્યા હતા