બનાસકાંઠા એલસીબી સ્ટાફ કિસ્મતજી,અને ભરતભાઇ દીયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે દિયોદર ભેસાણા ચાર રસ્તા પાસેથી અનાજી બાબુજી મક્વાણા તથા રાહુલભાઇ બાલાજી મકવાણા બંન્ને રહે વડાણા તા દીયોદર વાળાઓને નંબર પ્લેટ વગરના હીરો કંપનનીના વાદળી કલરના બાઇક સાથે પકડી પાડી પુછપરછ કરતા તેમણે બંન્નેએ આશરે છ મહીના અગાઉ દીયોદર વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કુલની ગલીમાથી ચોરેલ હોવાનુ જણાવતા આ બંન્ને ઇસમોની વધુ પુછપરછ કરતા જણાવેલ કે, છેલ્લા આઠ દસ મહીનામા દીયોદર બજારમાથી ૦૩ બાઇક ચોર્યા હતા જે ત્રણ બાઇક કુલ કિમત રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબ્જો કરી કાયદેસરની કાર્યવાહી કરી કાબજે કારેલ મુદ્દામાલ દીયોદર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસરમાં આવેલા કાવી–કંબોઇના શિવ મહાતીર્થ સ્તંભેશ્વર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા
જંબુસરમાં આવેલા કાવી–કંબોઇના શિવ મહાતીર્થ સ્તંભેશ્વર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા
વિજપડી ગામમાં ઘરે માટીની મૂર્તિ બનાવી છેલ્લા 5 વર્ષથી દિવ્યાબેન બનાવે છે માટીની મૂર્તિ
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ ગણપતિ વિસર્જન
વિજપડી ગામમાં ઘરે માટીની...
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত্ অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত্ অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
पाकिस्तान के स्टार क्रिकेटर ने चयनकर्ताओं को खुलेआम दी धमकी, बोले- 'इस बार टीम से बाहर किया तो...'`
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। पाकिस्तान क्रिकेट ज्यादातर समय विवादों से...