ભારતીય બનાવટના દારૂ પકડવાની ઘટના વારંવાર બનતી હોય છે પરંતુ આ દારૂ ઘુસાડવા અંગેનું ષડયંત્ર કોણ રચે છે. આ રસ્તા પર આવેલી બીટ અંગેનું કર્મચારી આ બાબતે મુખ્ય જવાબદાર છે. ખરેખર કાર્યવાહી જે તે બીટના કર્મચારીઓ વિરુદ્ધ થવી જોઈએ કારણ કે તેઓના બીટ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી છે તેને લઈ વિદેશી દારૂ ખેડબ્રહ્મા શહેર સુધી પહોંચે છે અને ન છૂટકે તેને પકડવામાં આવે છે હમણાં ટૂંક સમય પહેલાં વિજિલિયન્સ દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો તો ગતરોજ બસ સ્ટેશન વિસ્તારમાંથી પણ ભારતીય બનાવટનું વિદેશી દારૂ સાથે એક કાર પકડાઈ હતી ખરેખર આ દારૂ ખેડબ્રહ્મા સુધી પહોંચ્યો કઈ રીતે ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી આ બાબતે તપાસ કરી જે તે બીટના કર્મચારીઓને શિક્ષણાત્મક સજા કરે તો બોર્ડર પરના વિસ્તારોમાં દારૂબંધી આંશિક રાહત થઇ શકે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अकलूज नगरपरिषदेच्या आराखड्यामध्ये पुण्यश्लोक अहिल्यादेवी होळकर यांचे स्मारक व उद्यानासाठी जागा उपलब्ध करून भव्य स्मारक उभारावे – प्रा. सतीश कुलाळ युवासेना नेते
अकलूज ग्रामपंचायतीचे आता नगर परिषदेमध्ये रूपांतर झाले असून अकलुज ग्रामपंचायत अस्तित्वात असताना...
৭ মহীয়া সন্তানৰ সৈতে সন্ধানহীন মৰাণৰ এগৰাকী বোৱাৰী, পৰিযালত হাহাকাৰ অবস্থা নি
শুকুৰ বাৰে দিনৰ এঘাৰ মান বজাত পৰিয়ালৰ সদস্যই।জনোৱা মতে ৭ মহীয়া সন্তানৰ সৈতে সন্ধানহীন মৰাণৰ...
Raj Thackeray यांचं फर्मान, मनसे निवडणुका स्वबळावरच लढणार| MNS BJP alliance
Raj Thackeray यांचं फर्मान, मनसे निवडणुका स्वबळावरच लढणार| MNS BJP alliance
শিক্ষক দিৱসত বিধায়ক ভুৱন গামৰ ভাষনৰ কিয়দাংশ
মাজুলীৰ শ্ৰী শ্ৰী উত্তৰ কমলাবাৰী সত্ৰৰ শংকৰদেৱ কৃষ্টি সংঘত আজি যোৰহাট জিলা আৰু মাজুলী জিলাৰ...
Congress को बड़ी चोट देने वालीं Nauksham Chaudhary CM और Viral Video पर क्या बोलीं? | Rajasthan
Congress को बड़ी चोट देने वालीं Nauksham Chaudhary CM और Viral Video पर क्या बोलीं? | Rajasthan