ભારતીય બનાવટના દારૂ પકડવાની ઘટના વારંવાર બનતી હોય છે પરંતુ આ દારૂ ઘુસાડવા અંગેનું ષડયંત્ર કોણ રચે છે.  આ રસ્તા પર આવેલી બીટ અંગેનું કર્મચારી આ બાબતે મુખ્ય જવાબદાર છે.  ખરેખર કાર્યવાહી જે તે બીટના કર્મચારીઓ વિરુદ્ધ થવી જોઈએ કારણ કે તેઓના બીટ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી છે તેને લઈ વિદેશી દારૂ ખેડબ્રહ્મા શહેર સુધી પહોંચે છે અને ન છૂટકે તેને પકડવામાં આવે છે હમણાં ટૂંક સમય પહેલાં વિજિલિયન્સ દ્વારા દારૂ પકડવામાં આવ્યો હતો તો ગતરોજ બસ સ્ટેશન વિસ્તારમાંથી પણ ભારતીય બનાવટનું વિદેશી દારૂ સાથે એક કાર પકડાઈ હતી ખરેખર આ દારૂ ખેડબ્રહ્મા સુધી પહોંચ્યો કઈ રીતે ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી આ બાબતે તપાસ કરી જે તે બીટના કર્મચારીઓને શિક્ષણાત્મક સજા કરે તો બોર્ડર પરના વિસ્તારોમાં દારૂબંધી આંશિક રાહત થઇ શકે 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं