વિધાનસભા ચૂંટણીમાં પડઘમો સંભળાય રહ્યા છે ગુજરાતમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટીની વિધાનસભા ઉમેદવારોની એક યાદી પણ જાહેર થઈ ચૂકી છે કોંગ્રેસ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે આવતીકાલે ગુરૂવારે બપોરના સમયે સિહોર તાલુકા કોંગ્રેસની એક બેઠક મળનારી છે સિહોર તાલુકા ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ આયોજિત અગત્યની બેઠલ આવતીકાલે તા ૧૧ અને ગુરૂવારના રોજ રેસ્ટ હાઉસ સિહોર ખાતે સાડા ૩ કલાકે રાખવામાં આવેલ છે સિહોર તાલુકા કોંગ્રેસના નવા સંગઠનની નિમણૂક આપવા માટે તેમજ હોદ્દેદારો માટે અને કારોબારીની જાહેરાત કરવા ખાસ મીટીંગ રાખેલ છે તો આ સંગઠનના તમામ હોદ્દેદારો જિલ્લાના નવા હોદ્દેદારો તેમજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો અને જિલ્લાના સદસ્યો તાલુકાના સદસ્યો તેમજ હારેલા તાલુકા અને જિલ્લાના હોદ્દદારો તેમજ તમામ સેલના પ્રમુખશ્રી કારોબારી સભ્યો અને જુના જિલ્લા અને તાલુકાના સદસ્યોતમામ વડીલ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ વિચારધારાના સરપંચશ્રીઓ તેમજ તમામ કોંગ્રેસના આગેવાન કાર્યકરોને હાજરી આપવા સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે પટેલ તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા કરણભાઈ મોરીની યાદીજણાવે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Young entrepreneur to challenge AL Hek & PN Syiem in Pynthorumkhrah constituency
Young entrepreneur to challenge AL Hek & PN Syiem in Pynthorumkhrah constituency in the...
किशोर न्याय बोर्ड परिसर में किया गया पौधारोपण
किशोर न्याय बोर्ड परिसर में किया गया पौधारोपण
बून्दी। राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण जयपुर...
Late Gen Bipin Rawat honoured at Kibithu
Tezpur: Kibithu is a small hamlet on the banks of the Lohit Valley in the Eastern most part of...
વલસાડ મહિલા હોમગાર્ડ અને પોલીસ સાથે અભદ્ર વર્તન કરવું યુવકને ભારે પડ્યું #valsad
#valsad #news #gujarat #gujaratinews સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને...
बजट में विकसित, समग्र, सशक्त और समृद्ध राजस्थान की आधारशीला रखी - सीपी जोशी
भाजपा प्रदेश अध्यक्ष सीपी जोशी ने आज राजस्थान सरकार द्वारा प्रस्तुत पूर्ण बजट पर प्रतिक्रिया देते...