તારીખ-15/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠકમાં હાજરી આપી આ બેઠકમાં બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારને લગતા પ્રશ્નો જે તે અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા, જેમાં બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ બોટાદ શહેરમાં વસતા અતિ ગરીબ પરિવારોને આવાસ માટે જગ્યા ફાળવવા તેમજ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ રિકાર્પેટ કરવા માટે સૂચનો કર્યા તથા બોટાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અટકાવી દુકાનોમાં ચેકીંગ કરી ભેળસેળ વાળા ખાદ્યપદાર્થોને નાશ કરવા સૂચનો આપ્યા અને બોટાદમાં રેતી તેમેજ બ્લેકટ્રેપની લીજોનું મેપિંગ કરાવી રોયલ્ટી ચોરી અટકાવવા ખાણ ખનીજ અધિકારીશ્રી ને સૂચનો કર્યા સાથો સાથ બોટાદ શહેર ખાતે અર્બન 1,2,3 ને બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું, આમ બોટાદના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ શહેર અને ગ્રામ્ય ને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો જે તે અધિકારીશ્રીને કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રોબસ-જાવલ વચ્ચે કાર પલ્ટી ખાતાં આશાસ્પદ યુવકનું મોત
ડીસા તાલુકાના રોબસ જાવલ માર્ગ પર કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલક યુવકનું...
મહંતશ્રી મધુરગીરી મહારાજના માર્ગદર્શનથી પવિત્ર નિલેશ્વરમહાદેવ નાગરપુરાની ગાદી શિષ્ય રુદ્રગીરી સભાળશે
મહંતશ્રી મધુરગીરી મહારાજના માર્ગદર્શનથી પવિત્ર નિલેશ્વરમહાદેવ નાગરપુરાની ગાદી શિષ્ય રુદ્રગીરી સભાળશે
સોનાલીની પુત્રી યશોધરાનું મોટું નિવેદન, કહ્યું- ગોવા પોલીસ પર ભરોસો ન કરો, CBI તપાસમાં વિલંબથી પુરાવા ખતમ થઈ શકે છે
બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની હત્યા કેસમાં તેની એકમાત્ર પુત્રી યશોધરાએ સિરસા રોડ પર...
भारत नहीं अब Canada में बनेगा Khalistan, देखिए क्या हुआ !Trudeau On Khalistan |Gurpatwant Pannun
भारत नहीं अब Canada में बनेगा Khalistan, देखिए क्या हुआ !Trudeau On Khalistan |Gurpatwant Pannun
Parliament Session 2023 Live Updates: शीतकालीन सत्र के लिए टीएमसी सांसद डेरेक ओ'ब्रायन को किया गया निलंबित
नई दिल्ली। आज संसद के शीतकालीन सत्र (Parliament Winter Session 2023) का 11वां दिन है। बीते...