બરવાળાની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિર શાળા ખાતે ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સેવા વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની ઓફિસ બોટાદ દ્વારા પ્રતિ વર્ષ યોજાતો બરવાળા તાલુકાનો કલામહાકુંભ તારીખ 13/14 ડિસેમ્બર ના રોજ યોજાયો હતો, કલામહાકુંભમાં નૃત્ય, સંગીત, સાહિત્ય, લલિતકલા ની અલગ અલગ વય જૂથમાં 13 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, આ કલામહાકુંભમાં બરવાળા તાલુકાની 10 સંસ્થાઓએ ભાગ લીધો હતો, કલામહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી, નિર્ણાયક તરીકે હિંમતભાઇ ગોહિલ, ધીરુભાઈ બારોટ, ભુપતભાઇ પટેલ તથા અન્ય શિક્ષકોએ સેવાઓ આપી હતી, સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની સ્પર્ધામાં ભાગ લેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બટકવાડા ગામે રહેણાંક મકાનમાં દારૂ ઝડપી પાડ્યો
મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં સમન્સ જેવી કામગીરીમાં પેટ્રોલિંગમાં હતી તે...
বক্স অফিচত হিট ৰণবীৰ-আলিয়াৰ ব্ৰহ্মাস্ত্ৰ। বয়কট কলক উফৰাই ১৬০ কোটি টকা সংগ্ৰহ...
বক্স অফিচত হিট ৰণবীৰ-আলিয়াৰ ব্ৰহ্মাস্ত্ৰ। বয়কট কলক উফৰাই ১৬০ কোটি টকা সংগ্ৰহ...
Yamaha की बाइक्स और स्कूटर पर मिल रहा Cashback और Low Down Payment ऑफर, फेस्टिव सीजन में मिलेगा बड़ा फायदा
भारतीय बाजार में यामाहा की ओर से कई बेहतरीन दो पहिया वाहनों की बिक्री की जाती है। कंपनी की ओर से...
વડોદરા નેશનલ હેલ્થ પોલીસીના અમલમાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના કોંગ્રેસના આક્ષેપ
વડોદરા નેશનલ હેલ્થ પોલીસીના અમલમાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના કોંગ્રેસના આક્ષેપ