સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ પ્રાદેશિક કમિશ્નરની કચેરીના પ્રતિનિધિઓ દ્વારા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાની મુલાકાત લેવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર- વઢવાણ - દુધરેજ નગરપાલિકા સેનીટેશન સ્ટાફ દ્વારા આજ રોજ નગરપાલિકા વિસ્તારની મેઈન બજારની સફાઈ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા તેમજ અમદાવાદ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરીના પ્રતિનિધિઓ સહિતના જોડાઈને સ્વચ્છતા માટેનો સંદેશો પાઠવ્યો હતો.આ ઉપરાંત આ સફાઈ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. નોંધનીય છે કે,’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો સહિતના સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે તેમજ સફાઈ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં લોકો સહભાગી બની રહ્યા છે. નોંધનીય છે કે, સફાઈ અભિયાન અંતર્ગત થઈ રહેલ વિવિધ કાર્યક્રમો, પ્રવૃતિઓને સફળ બનાવવા માટે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સ્વચ્છતા સમિતિ ચેરમેન હરેશભાઈ જાદવ, સેનેટરી ઇન્સ્પેકટર હીનાબેન રાઠવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
जल सरंक्षण को लेकर विद्यार्थीयों को किया जागरूक
शहर में नई पेयजल वितरण प्रणाली का कार्य कर रही राजस्थान नगरीय आधारभूत विकास परियोजना के सामुदायिक...
ડીસામાં ટ્રાફિક પોલીસે પાંચ દિવસમાં 150 કારના કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી 30,000 ઉપર દંડ વસૂલ્યો
ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસમાં 150 થી વધુ ફોરવિલ ગાડી ઉપરથી બ્લેક ફિલ્મ પટ્ટી...
Sanjay Raut यांची भाजपच्या माघारीवर प्रतिक्रिया, Raj Thackeray यांच्यावर टीका| Devendra Fadnavis
Sanjay Raut यांची भाजपच्या माघारीवर प्रतिक्रिया, Raj Thackeray यांच्यावर टीका| Devendra Fadnavis
પાલનપુર નજીક કારની ટક્કરે યુવકનું મોત : બે વ્યક્તિઓ ઘાયલ
પાલનપુરના ચિત્રાસણી નજીક કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે...