એલ્યુમીનીયમ વાયરોની ચોરી નો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરતી માળખવા પોલીસ 

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |

જે.આર.મોથાલીયા , પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેન્જ , ભુજ તથા સૌરભસિંઘ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ, ભૂજના ઓ તથા નાયબ પોલીસ

અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજ નાઓના

માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ચોરીના બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા સુચના આપેલ હોઈ જે અનન્યે ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સપેકટર નાખી સર્વેલન્સ સ્ટાફ સાથે પીલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહનનાઓને મળેલ બાતમી હકીકત મળેલ હતી કે વાડાસર ગામની સીમમાંથી ઈલેક્ટ્રીક વાયરોની વીજ લાઈન પસાર થાય છે તેના પરથી વાયરો કાપી જે પીકઅપ બોલેરોમાં ભરી ટાવર તરફથી વાડાસર ગામ તરફ જવા કાચા રસ્તે નીકળવાની છે જે હકીકત આધારે વોચમાં હતા અને હકીકત વાળું પીક અપ બોલેરો આવતા જેને હાથના ઈશારે ઉભું રાખવાનું ઈશારો કરતા પીક અપ બોલેરો ભગાડી મુકેલ અને આગળ જઈ પીક અપ બોલેરો મુકી આરોપીઓ નાશી ગયેલ હતા અને પીક અપ બોલેરોમાથી એલ્યુમીનીયમ વાયરોના ગુંચળા નંગ , ૨૦ આશરે ૧૮૦૦ મીટર જેનું વજન ૧૫૦૦ કિ.ગ્રા . કિ.રૂ .૫,૦૦,૦૦૦ / - તથા બે કટર કીં.રૂ .૧,૦૦૦ / - નો મુદામાલ તથા પીક અપ બોલેરો રજી.નં. GJ12 BT 4594 વાળાની કિ.રૂ .૧,૦૦,૦૦૦ / - ગણી કુલ્લે કૉ રૂ .૬,૦૧,૦૦૦ / - નો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ હતો .

બાદ માનકૂવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં .૧૧૨૦૫૦૧૩૨૨૦૩૬૮ / ૨૦૨૨ આઈ.પી.સી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો તા .૦૨ / ૦૮ / ૨૦૨૨ ના કલાક .૧૯ / ૦૦ વાગ્યે જાહેર થયેલ હતો અને સદર ગુન્હા કામે ચોરાયેલ મુદામાલ માનકૂવા પો.સ્ટે સી.આર.પી.સી કલમ .૧૦૨ કબ્જે કરેલ તે જ હોઈ જેથી પીક અપ બોલેરો રજી નં . GJ12 BT 4594 વાળીની ઈ - ગુજકોપમાં વાહન સર્ચ રીપોર્ટથી માલીકનું નામ સરનામું મેળવી બોલેરો ગાડીના માલીકને પોલીસ સ્ટેશન બોલાવી પુછપરછ કરી આ ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડી નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી ( ૧ ) કરીમ રાણા હાજી મમણ ઉં.વ .૩૦ ધંધો મજુરીકામ રહે.નાના વરનોરા મૌખા ફળીયુ તા.ભુજ આધાર કાર્ડ નં .૭૩૧૬૦૭૬૬૭૦૬૯ ( ૨ ) અકબર રોણા હાજી મમણ ઉં.વ .૨૪ ધંધો મજુરીકામ રહે.નાના વરનોરા સરકારી સ્કુલની બાજુમા તા.ભુજ આધાર કાર્ડ નં .૬૦૫૮ ૮૪૫૮ ૬૨૪૫ ( ૩ ) સુલેમાન જાનમામદ જાતે મોખા ઉ.વ .૨૪ ધંધો - મજૂરી રહે મોખા ફળિયુ , વરનોરા નાના તા - ગુજ કચ્છ આધાર કાર્ડ નં .૫૩૩૪ ૮૪૪૩ ૩૨૪૬ 

રીકવર કરેલ મુદામાલ ( ૧ ) માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં .૧૧૨૦૫૦૧૩૨૨૦૩૬૮ / ૨૦૨૨ આઈ.પી.સી કલમ .૩૮૦,૪૫૪ મુજબના ગુન્ત્ય કામે એલ્યુમીનીયમ વાયરોના ગૂંચળા નંગ ૨૦ આશરે ૧૮૦૦ મીટર જેનું વજન ૧૫૦૦ કિ.ગ્રા . કિ.રૂ .૫,૦૦,૦૦૦ / - તથા બે ટર કરૂ .૧,૦૦૦ / - નો મુદામાલ તથા પીંક અપ બોલેરો રજી નં . GJ12 BT ,4594 વાળાની કિ .૨૧,૦૦,૦૦૦ / - ગણી કુલ્લે કીરૂ .૬,૦૧,૦૦૦ / - નો મુદામાલ કબ્જે કરેલ કુલ મુદામાલ કિશ ૬,૦૧,૦૦૦ 

આરોપીનો ગુન્હાહીત ઈતીહાસ ( ૧ ) આરોપી કરીમ રાણા હાજી મમણ ઉ.વ ૩૦ ધંધો.મજુરીકામ રહેનાના વરનોશ મોખા ફળીય તા.ભુજ વાળા વિરૂધ્ધ ફસ્ટ ગુન્હો રજીસ્ટર નં .212 / 2015 આઈ.પી.સી ફલમ .૨૯૫ ( એ ) વિગેરે મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે . 

આમ ઉપરોક્ત કામગીરીમાં માનકૂવા પોલીસ સ્ટેશનના ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સપેકટર તથા એ.એસ.આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહા તથા એ.એસ.આઈ પ્રેમજીભાઈ લાલજીભાઈ ફણેજા તથા પો.હેડ.કોન્સ અશોકભાઈ રાણાભાઈ પટેલ તથા પો.કોન્સ.ભુરાભાઈ ભગવાનભાઈ ચૌધરી તથા પો.કોન્સ દિપકભાઈ ચતુરભાઈ પરમાર તથા પો.કોન્સ ક્રમલેશભાઈ ચૌધરી વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.