ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું અભિયાન ચાલુ કરાયું છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા સેવા સદન ખાતે નીચેના ભોય તળીયે આવેલી મામલતદાર કચેરીના કર્મચારીઓ જ્યાં બેસે છે તે બારીની પાસે કર્મચારીઓ પાન મસાલા ખાઈ પિચકારી મારી ગંદકી ફેલાવતા હોવાનું નજરે પડી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકાર સફાઈ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે આ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અભણ વ્યક્તિઓ કરતા પણ બત્તર દાખલો બેસાડતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે.... શું આ લોકોને કોઈ કહેવાવાળું નથી કે તેમને મસાલાઓ ખાઈ પિચકારી મારવાની છૂટ આપવામાં આવી છે એ એક વિચારવા જેવો પ્રશ્ન છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સદારામ બાપુની ૧૧૬મી જન્મ જયંતિ ! Sadaram Bapu's 116th birth anniversary !
સદારામ બાપુની ૧૧૬મી જન્મ જયંતિ ! Sadaram Bapu's 116th birth anniversary !
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಂದಿನಿಂದ 'ಅನ್ನಭಾಗ್ಯ' ಹಾಗೂ 'ಗೃಹಜ್ಯೋತಿ' ಯೋಜನೆ ಜಾರಿ
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇಂದಿನಿಂದ 'ಅನ್ನಭಾಗ್ಯ' ಹಾಗೂ 'ಗೃಹಜ್ಯೋತಿ' ಯೋಜನೆಗಳು ಜಾರಿಯಾಗಿವೆ. ವಿಧಾನಸಭೆ ಚುನಾವಣೆಗೂ...
Ram Mandir Inauguration: Tejashwi Yadav ने PM Modi पर साधा निशाना, 'हम लोग नौकरी दे रहे हैं, वो...'
Ram Mandir Inauguration: Tejashwi Yadav ने PM Modi पर साधा निशाना, 'हम लोग नौकरी दे रहे हैं, वो...'
ભાભર પો.સ્ટે. વિસ્તારમાં ભીમબોરડી ગામની સીમમાં આવેલ ઇન્ડીયન ઓઇલ કંપનીની ઓફીસમા થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીમાં ગયેલ સપુર્ણ મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી ભાભર, બનાસકાંઠા પોલીસ.
ભાભર પો.સ્ટે. વિસ્તારમાં ભીમબોરડી ગામની સીમમાં આવેલ ઇન્ડીયન ઓઇલ કંપનીની ઓફીસમા થયેલ ચોરીનો ભેદ...
સાવર કુંડલાનાં સીમરણ ગામે કરો માથે પડતાં પરપ્રાંતીય મહિલાનું મોત.
અમરેલી જિલ્લામાં રોજી રોટી માટે આવતા પરપ્રાંતીયો સાથે ઘણી વખત આજીવન ન ભૂલી શકાય તેવી ઘટના બનતી...