ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું અભિયાન ચાલુ કરાયું છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા સેવા સદન ખાતે નીચેના ભોય તળીયે આવેલી મામલતદાર કચેરીના કર્મચારીઓ જ્યાં બેસે છે તે બારીની પાસે કર્મચારીઓ પાન મસાલા ખાઈ પિચકારી મારી ગંદકી ફેલાવતા હોવાનું નજરે પડી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકાર સફાઈ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે આ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અભણ વ્યક્તિઓ કરતા પણ બત્તર દાખલો બેસાડતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે.... શું આ લોકોને કોઈ કહેવાવાળું નથી કે તેમને મસાલાઓ ખાઈ પિચકારી મારવાની છૂટ આપવામાં આવી છે એ એક વિચારવા જેવો પ્રશ્ન છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amazon ने लॉन्च किया नया टैबलेट, 15000 रुपये से कम कीमत में मिलते हैं कमाल के फीचर्स
जानी मानी ई-कॉमर्स कंपनी अमेजन ने अपने कस्टमर्स के लिए नया टैबलेट पेश किया है। इस लैपटॉप में आपको...
Bollywood Weekend: ખરેખર આવી રહ્યુ છે ભેડિયા, ફિલ્મો અને વેબ સિરીઝ પણ OTT પર મનોરંજન કરશે...
આ અઠવાડિયે વીકએન્ડમાં દર્શકોનું મનોરંજન કરવા માટે ઘણું બધું છે. તમારે થિયેટરમાં જવું હોય તો પણ...
বৰপেটা শ্বাইখুল হিন্দ মাহমুদুল হাচান জামিউল হুদা ইছলামিক একাডেমী নামৰ মাদ্ৰাছাখনত আজি উচ্চেদ অভিযান
বৰপেটা শ্বাইখুল হিন্দ মাহমুদুল হাচান জামিউল হুদা ইছলামিক একাডেমী নামৰ মাদ্ৰাছাখনত আজি উচ্চেদ অভিযান
पहलवानों के समर्थन में Vijender Singh का बड़ा ऐलान बोले 'जरूरत पड़ी तो अपना मेडल त्याग दूंगा' ।
पहलवानों के समर्थन में Vijender Singh का बड़ा ऐलान बोले 'जरूरत पड़ी तो अपना मेडल त्याग दूंगा' ।
સિહોર સર્કીટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની બેઠક મળી હતી
સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ...