ધાનપુર તાલુકાના સજોઈ ગામે કલમ ફળીયા થી મુખ્ય પ્રાથમિક શાળા થઈ નિશ્વાસ ફળિયા પાવ ના શિમોડા સુધીનો ડામર રી ફિશિંગ ડામર રોડ નવીન બનતા ગામના નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી છે તસવીર કેમેરામાં કેદ અહેવાલ રમેશ દહમા