સાબર કાઠા એસ પી શુ કહેસે

ખેડબ્રહ્મા તાલુકા પંથકમાં ખેડબ્રહ્મા હરણાવ નદી કાંઠાના વિસ્તારોમાં ઇન્ગલીશ દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો અંગે મળેલી બાતમીના આધારે વિજિલન્સ ની ટીમે એકાએક બુટલેગરો ના ઠેકાણા ઉપર ઓચિંતી રેડ પાડી હતી.

 બોટલ્સ/ટીન 487 રૂપીયા 1,37,435 વાહનો, 02

રૂપીયા: 60000

7250 રુપિયા રોકડા,

બે મોબાઇલ,

એમ કુલ 2,10,185 ના મુદ્દામાલ સાથે

1.મિતેષ કનૈયાલાલ વસાવા રહેઠાણ: પટેલ સોસાયટી ની પાછળ, ખેડબ્રહ્મા.દારુ વેચનાર  વોન્ટેડ 2 આરોપી

1.શુશીલ ટાંક રહેવાસી ખેડબ્રહ્મા, ગાયત્રી સોસાયટી નજીક સાબરકાંઠા દારૂની હેરાફેરી કરનાર મુખ્ય આરોપી

(2).રાજુ મારવાડી દારૂ પુરો પાડનાર, રાજસ્થાન ના મામેર ગામના ઠેકાનો માલિક સામે

 રીડિંગ ઓફિસર એ.વી.પટેલ પીએસઆઇ SMC દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મુદામાલ સાથે ફરિયાદ નોંધાવી આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક ટાઉન પોલીસ ની હદ મા દારુ મલતા અનેક તર્ક લોકો વચ્ચે