એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રૂ. ૧૨૦૦ થી વધુ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ...

વિશ્વ કક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાના સ્વપ્નદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રૂ. ૧૨૦૦ થી વધુ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatil ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો...

અમીત પટેલ