ધાંગધ્રા માલવણ હાઇવે પર ધૂમઠ દુદાપુર વચ્ચે ખિલાસરી ભરેલું ટેલર ટ્રકનું ટાયર ફાટતા ગાડીયા રોડ ઉપર પલટી મારી હતી ત્યારે ડ્રાઇવર કિલિનરનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી હાઇવે રોડ ઉપર ખિલાસરી પડી હોવાના કારણે ટ્રાફિકની જમના દ્રશ્યો સજાયા હતા ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એલ એન્ડ ટી કંપનીની ને જાણ કરતા હતા એલ એન્ડ ટી કંપની ની ઇમરજન્સી ગાડી આવીને ટેલર અને ખિલાસરી સાઈડમાં લેવામાં આવી હતી અને ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો ટેલર ચાલકને નાની મોટી ઇજાઓ તથા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠાસરા શહેર ખાતે સિંધી સમાજ દ્વારા ચૅટીચંટ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
ખેડા જિલ્લાના ઠાસરા શહેર માં આવેલ શ્રી ઝુલેલાલ મંદિર ઠાસરા ખાતે ચૅટીચંટ પર્વ ની ધામધૂમ થી ઉજવણી...
नोएडा: दुबई में सेमीनार कराने के नाम पर डॉक्टरों को लगाया चूना, ठगे करोड़ों रुपए, पुलिस ने किया गिरफ्तार
नोएडा: उत्तर प्रदेश के नोएडा में शहर के नामी डॉक्टरों को ठगने का मामला सामने आया है। यहां विश्व...
बिरसा फाइटर चे सहा नोव्हेंबरला आंदोलन
तलावडी,आंबापूर गावाचा पेसा क्षेत्रात समावेश करा,मागणीसाठी बिरसा फायटर्सचे 6 नोव्हेंबर रोजी ठिय्या...
जिल्हा परिषद अंतर्गत राज्य सरकारचा निर्णय...
औरंगाबाद: जिल्हा परिषद अंतर्गत गट क वर्गाची नोकर भरती करण्यास राज्य सरकारने वाहन चालक आणि गट ड...
India Canada Rift: खालिस्तान आतंकी की मौत, Justin Trudeau को तकलीफ! PM Modi | Canada
India Canada Rift: खालिस्तान आतंकी की मौत, Justin Trudeau को तकलीफ! PM Modi | Canada