ધાંગધ્રા માલવણ હાઇવે પર ધૂમઠ દુદાપુર વચ્ચે ખિલાસરી ભરેલું ટેલર ટ્રકનું ટાયર ફાટતા ગાડીયા રોડ ઉપર પલટી મારી હતી ત્યારે ડ્રાઇવર કિલિનરનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી હાઇવે રોડ ઉપર ખિલાસરી પડી હોવાના કારણે ટ્રાફિકની જમના દ્રશ્યો સજાયા હતા ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એલ એન્ડ ટી કંપનીની ને જાણ કરતા હતા એલ એન્ડ ટી કંપની ની ઇમરજન્સી ગાડી આવીને ટેલર અને ખિલાસરી સાઈડમાં લેવામાં આવી હતી અને ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો ટેલર ચાલકને નાની મોટી ઇજાઓ તથા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indus Appstore: प्ले स्टोर और ऐप स्टोर को मिलेगी कड़ी टक्कर, जानिए क्यों खास है PhonePe नया ऐप
हाल ही में PhonePe ने बताया कि वह एक नया ऐपस्टोर लाने की तैयारी कर रहा है। उम्मीद की जा रही है कि...
"आयडॉल्स ऑफ महाराष्ट्र" पुरस्काराने" डाॅ.संतोष मुंडे सन्मानीत
परळी वैजनाथ (प्रतिनिधी) :- शहरातील सुप्रसिद्ध कान, नाक घसा तज्ञ तथा दिव्यांगाचे कैवारी डॉ.संतोष...
Lok Sabha Elections 2024: Gujarat में आज Amit Shah का रोड शो, उमड़े हजारों लोग, कल नामांकन | Aaj Tak
Lok Sabha Elections 2024: Gujarat में आज Amit Shah का रोड शो, उमड़े हजारों लोग, कल नामांकन | Aaj Tak
જસદણના આટકોટ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંગઠન મીટીંગ યોજાય
જસદણના આટકોટ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંગઠન મીટીંગ યોજાય આજ રોજ જસદણ...
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનાં નાથપૂરા ગામે હનીટ્રેપ મામલો
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનાં નાથપૂરા ગામે હનીટ્રેપ મામલો