તારીખ 24 થી 27 નવેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી ના પગલે ઉતર ગુજરાત મા માવઠાની અસર વહેલી સવારથી જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે થરાદ તાલુકા ના વિસ્તારમાં વહેલી સવાર થી કમોસમી વરસાદ તેમજ કરા પડ્યા હતા જેને લઇ ખેડૂત પુત્રો મા ચિંતા નું મોજું ફરી વળ્યુ હતું કારણ કે શિયાળા ની શરૂઆત મા જ માવઠું થવાથી ખેડૂત પુત્રો મૂંઝવણ મા મુકાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરજણ SOG પોલીસને મોટી સફળતાં મળી
કરજણ SOG પોલીસને મોટી સફળતાં મળી
બોટાદ જીલ્લાના ખેડુતો માટે બાગાયત ખાતા દ્વારા કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના નવા વાવેતરમાં રૂ. ૩ લાખની સહાય
બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ...
रोटरी डिस्ट्रीक मेम्बरशिप सेमिनार सम्पन्न, 200 से अधिक रोटेरियन्स हुए शामिल
कोटा में रोटरी डिस्ट्रिक्ट 3056 का सदस्यता सेमिनार संपन्न हुआ। जिसमें प्रांत के विभिन्न रोटरी...
પર્યાવરણ અને આરોગ્ય જાળવવા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરો, ઇકો-ફ્રેન્ડલી મૂર્તિના ફાયદાઓ જાણો
પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા ઇકો ફ્રેન્ડલી (માટીના) ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ...
गुलानिया कुलदेवी मंदिर परिसर विकास हेतू गौत्र बंधुओं से किया सम्पर्क
गुलानिया कुलदेवी मंदिर परिसर विकास हेतू गौत्र बंधुओं से किया सम्पर्कबून्दी। क्षेत्र की...