તારીખ 24 થી 27 નવેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી ના પગલે ઉતર ગુજરાત મા માવઠાની અસર વહેલી સવારથી જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે થરાદ તાલુકા ના વિસ્તારમાં વહેલી સવાર થી કમોસમી વરસાદ તેમજ કરા પડ્યા હતા જેને લઇ ખેડૂત પુત્રો મા ચિંતા નું મોજું ફરી વળ્યુ હતું કારણ કે શિયાળા ની શરૂઆત મા જ માવઠું થવાથી ખેડૂત પુત્રો મૂંઝવણ મા મુકાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમુદ્ર મંથનની થીમ પર ગણપતિનું સ્થાપન : કળશ નીચે હાથ રાખો એટલે મળે અમૃતરૂપી પ્રસાદી
સમુદ્ર મંથનની થીમ પર ગણપતિનું સ્થાપન : કળશ નીચે હાથ રાખો એટલે મળે અમૃતરૂપી પ્રસાદી
Black and White: PM Modi का US दौरा काफी अहम | PM Modi US Visit | Joe Biden | Aaj Tak News
Black and White: PM Modi का US दौरा काफी अहम | PM Modi US Visit | Joe Biden | Aaj Tak News
પાણી રોકવા સરકારે બાંધાવ્યા બંધારા, બંધારા બાંધવાનો હેતુ સરકારનો સિદ્ધ ન થયો | VTV Gujarati
પાણી રોકવા સરકારે બાંધાવ્યા બંધારા, બંધારા બાંધવાનો હેતુ સરકારનો સિદ્ધ ન થયો | VTV Gujarati
રાજુલાના રામપરા-૨ ગામની વાડીમાંથી રૂ.૧૧૯૫૦ ની કિંમતના જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટ ની ઇંગલિશ દારૂની બોટલ નંગ ૧૮ સાથે કથડભાઈ વાઘને પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ
પીપાવાવ મરીન પોલીસ ટીમ બિપોરજોય વાવાઝોડા સબબ પેટ્રોલીંગમા હોય જે દરમ્યાન બાતમી હકીકત રાહે બાતમી...
અંબાજીનું પવિત્ર માનસરોવર તળાવ 6 વર્ષ બાદ વરસાદી પાણીથી ભરાયું
ઓરેન્જ એલર્ટ વચ્ચે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સવારથી...