બનાવ અંગે મળતી વિગતો મુજબ હાલોલ રૂરલ પોલીસને આજે શનિવારના રોજ સવારના સુમારે જાણ થઈ હતી કે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ હાલોલ તાલુકાના ગોપીપુરા ગામની સીમમાં વિકૃત હાલતમાં પડી રહેલ છે જે માહિતીના આધારે તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને રૂરલ પોલીસે બનાવ અંગે હાલોલના વિનોદભાઈ કનુભાઈ પટેલની જાહેરાતને પગલે પોલીસ ચોપડે અકસ્માત મોત (એડી) અંગેની નોંધ કરી મૃત હાલતમાં મળી આવેલા પુરુષના વાલી વારસોને શોધવા અને મૃતક પુરુષની ઓળખ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી જેમાં પોલીસની મહેનત થોડીક જ વારમાં રંગ લાવી હતી અને વિકૃત હાલતમાં મળી આવેલા પુરુષનો મૃતદેહ હાલોલ તાલુકાના આલણસી ગામે રહેતા અને ગત દિવસોમાં ઘરેથી ગુમ થયેલ ૩૮ વર્ષીય પ્રતાપભાઈ પર્વતભાઇ પરમારનો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ દ્વારા પ્રતાપભાઈ ઘરેથી ગુમ થયા હોવા અંગેની સોશ્યલ મીડિયાના માધ્યમમાં પોસ્ટ કરી તેઓને શોધવા માટેની કવાયત પણ કરાઈ હતી જેમાં પ્રતાપભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હોવાની જાણ આલણસી ગામે તેઓના પરિવારજનોને પણ થતા તેઓ પણ તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પ્રતાપભાઈના મૃતદેહને જોઈને આઘાત અને દુઃખમાં સરી પડ્યા હતા જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम मोदी अदाणी और 40 प्रतिशत कमीशन पर क्यों नहीं बोलते? बघेल ने BJP पर साधा निशाना; कहा- बजरंग बली की जय...
छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल ने शनिवार को भाजपा पर जमकर निशाना साधा। उन्होंने कहा...
इनर व्हील क्लब कोटा नॉर्थ का पर्यावरण बचाओ अभियान - वृक्षारोपण किया और रेली निकाली
इनर व्हील क्लब कोटा नॉर्थ द्वारा पर्यावरण बचाने हेतु वृक्षारोपण किया गया एवं प्लास्टिक का उपयोग...
જુનાગઢમાં આવતી કાલે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ખાતમુહર્ત કરાશે
જુનાગઢમાં આવતી કાલે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ખાતમુહર્ત કરાશે
256GB स्टोरेज और 5000mAh बैटरी वाले फोन का कम हो गया दाम, 13 हजार से ज्यादा की ऐसे करें बचत
iQOO 12 को चीन के बाद भारत में लाया जा रहा है। यह फोन 12 दिसंबर को लॉन्च हो रहा है। हालांकि नए...