પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે એક કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીના ચાલક અને સવાર મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.પાટડી તાલુકાના સવલાસ ગામ પાસે આજે સવારે એક કાર પલ્ટી મારી ગઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમા કારચાલક સહિત તેમા સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ સુરતનો મારવાડી પરિવાર વેકેશનમાં ફરવા માટે નિકળ્યા હતા, ત્યારે પાટડીના સવલાસ ગામ પાસે પહોંચતા એક માટીનો ઢગલો કરેલો હતો. તેમાં ગાડી ચડી જતા અકસ્માત સર્જાયો હતો.આ ઢગલા પર ચડી જતા ગાડી પલ્ટી મારી ગઈ હતી. જેમાં ચાલક સહિત તેમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोइ हुई माँ के पास से बच्चा चोरी कर के भागा शख्स रेलवे स्टेशन, मथुरा.
ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया।
इस...
Amit Shah reached School in Gujarat | Sanjay Singh ने उड़ाया मजाक! Kumkum Binwal Analysis
Amit Shah reached School in Gujarat | Sanjay Singh ने उड़ाया मजाक! Kumkum Binwal Analysis
মৰাণস্থিত জৱাহৰ নবোদয় বিদ্যালয়ত সংঘটিত হোৱা মাৰ পিটৰ ঘটনাক লৈ মৰাণত প্ৰতিক্ৰিয়া
মৰাণস্থিত জৱাহৰ নবোদয় বিদ্যালয়ত সংঘটিত হোৱা মাৰ পিটৰ ঘটনাক লৈ মৰাণত প্ৰতিক্ৰিয়া
চাহ বাগানৰ শ্ৰমিকক ২০ শতাংশ বোনাচ দিবলৈ অসম চাহ মজদুৰ সঙ্ঘৰ দাবী
াৰাজ্য খনৰ ব্ৰক্ষ্মপুত্ৰ উপত্যকাৰ সকলো চাহবাগিছাৰ শ্ৰমিকক প্ৰতি বছৰে দূৰ্গাপূজাৰ...