દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી ઉત્સવ ગૌતમે ગત તા. ૩ એપ્રીલે પદભાર સંભાળી લીધો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) આ અગાઉ તેઓ ગુજરાત અર્બન મિશન લાઇવલીહુડ, ગાંધીનગર ખાતે મિશન ડાયરેક્ટર તરીકે હતા. તેઓનું વતન ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે છે. તેઓ વર્ષ ૨૦૧૮ ની બેચના આઇએએસ અધિકારી છે. તેમણે પોતાનો પ્રોબેશન પીરીયડ ભાવનગરમાં પૂર્ણ કર્યો છે. તેઓ આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે અમરેલીના લાઠી ખાતે પણ કામગીરી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદ આરોગ્ય ખાતામાં ગંદકીનો સામ્રાજ્ય???
મહેમદાવાદ આરોગ્ય ખાતામાં ગંદકીનો સામ્રાજ્ય???
લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે લાગ્યા પોસ્ટરો, ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરતા લાગ્યા બેનરો
મહીસાગરના લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટરોમાં ભાજપનો ખુલ્લેઆમ...
उपचुनाव से पहले राजस्थान को पीएम मोदी देंगे बड़ी खुशखबरी, इस ‘खास’ परियोजना का करेंगे शिलान्यास!
राजस्थान में उपचुनावों की घोषणा हो चुकी है। इसी के साथ प्रधानमंत्री नरेन्द्र मोदी के प्रदेश दौरे...
વલસાડ જિલ્લાનો તિથલનો દરિયો બન્યો તોફાની...પોલીસ દ્રારા સહેલાણીઓને દરિયા થી દૂર રખાયા
વલસાડ જિલ્લાનો સુપ્રસિધ્ધ તિથલ દરિયો બન્યો તોફાની.દરિયા કિનારે ભારે પવન સાથે મોજા ઉછળતા પોલીસ...