સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોરીની વાડી પાસે રહેણાક વિસ્તારમાં વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે વિસ્તારના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે વોર્ડના સુધરાઈ સભ્ય સુરેશભાઈ જાદવને જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગની જાણ કરવામા આવી હતી.ત્યારે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણના કારખાનામાં કામ કરવા બાબતે ત્રણ શખ્સોનો મજુર ઉપર છરીથી હુમલો
વઢવાણ ગેબનશા પીરની દરબાર પાસે આવેલા કારખાનામાં કામ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ એક...
Tamil Nadu: 'पीएम मोदी के ओबीसी होने के कारण प्राण प्रतिष्ठा में नहीं आए शंकराचार्य', उदयनिधि ने सनातन धर्म के बाद प्रधानमंत्री पर दिया बयान
तमिलनाडु के खेल विकास एवं युवा मामलों के मंत्री उदयनिधि स्टालिन ने दावा किया कि प्रधानमंत्री...
નોઘણવદર પશુઓ મા થતા લમ્પી રોગની સારવાર
નોઘણવદર પશુઓ મા થતા લમ્પી રોગની સારવાર
10 अगस्त 2022 की अहमदाबाद-कोलकाता एक्सप्रेस परिवर्तित मार्ग से चलेगी
पश्चिम मध्य रेलवे के जबलपुर मंडल पर कटनी-सिंगरौली सेक्शन के मडवासवासग्राम-निवास रोड स्टेशनों के...
તુર્કી રોડ અકસ્માત: શું ખરાબ છે! લોકો ઘાયલોને બચાવી રહ્યા હતા, પાછળથી ઝડપથી આવતી બસે ડઝનેક લોકોને કચડી નાખ્યા, જુઓ વિડિઓ
જ્યારે લોકો માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય છે, ત્યારે એક એમ્બ્યુલન્સ તેમની મદદ માટે આવે છે અને તેમને...