ધ્રાંગધ્રામાં સિનેમા પાસે આવેલી મોબાઈલની દુકાનમાં બે શખ્સો દ્વારા ધોકા વડે માર મારી રોકડ રકમની લુંટ કરી હોવાની સિટી પોલીસ મથકે સામસામે છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ધ્રાંગધ્રામાં રહેતા અને નવયુગ સિનેમા પાસે મોબાઈલની દુકાન ધરાવતા દિલીપ લલીતભાઈ વાણિયા અને મિત્રો ઉત્તમભાઈ પરમાર, કુલદિપભાઈ ચૌહાણ મોબાઈલની દુકાન બહાર બેઠા હતા. તે દરમિયાન ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા વિનોદ ઉર્ફે ઓન્ચો લાખાભાઈ પરમાર અને રણજીતભાઈ ખુશાલભાઈ પરમારે બાઈક પર આવી સામે કેમ જુઓ છો ? માર ખાવો લાગે છે, તેમ જણાવી અપશબ્દો બોલી સાથે લાવેલી છરી કાઢી નાક પર મારી હતી.તેમજ લાકડાના ધોકા વડે માર મારી ખીસ્સામાં રહેલા રોકડ રૂા.2,500 લુંટી લીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બાઈક પર નાસી છુટયા હતાં. દિલીપને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે સામાપક્ષે વિનોદભાઈ પરમાર દ્વારા ચાર શખ્સો સામે છરી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ રોકડ રૂા.5,000ની લુંટ અંગે દિલીપભાઈ વાણિયા, લલીતભાઈ વાણિયા, મનોજભાઈ વાણિયા, કેશાભાઈ વાણિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટડી તાલુકાના મેરા પાસે આઇશર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું
પાટડી તાલુકાના મેરા પાસે આઇશર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવારનું ઘટનાસ્થળે જ...
जांगिड़ परिवार ने अपनी पुत्री विवाह में नशामुक्त सभा का किया आयोजन
शहरी वार्ड विकास समिति बालोतरा प्रवक्ता श्रीमान सिरेमल जी कुलरिया ( जांगिड़ ) परिवार ने अपनी...
सोलापूर जिल्ह्यात पीक पद्धती बदलतेय; आंबा लागवडीकडे कल
सोलापूर जिल्ह्यात ज्वारी, मका, तूर, बाजरी, सोयाबीन, उडीद याव्यतिरिक्त क्वचितच पिकाची...
ASSOCIATION OF SURGEONS OF IINDIA KARNATAKA STATE CHAPTER SURGEOUS DAY
ASSOCIATION OF SURGEONS OF IINDIA KARNATAKA STATE CHAPTER SURGEOUS DAY