જૈનાબાદ ગામે બાવળની આડમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.22,100 તેમજ મોબાઇલ અને બાઇક સહીત કુલ રૂા.53,100નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા દરોડામાં દસાડા પોલીસે વડગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા શખ્સને પણ ઝડપી લીધો હતો.જૈનાબાદ ગામના ટાંકીપરા વિસ્તારમાં બાવળના કાંટાની આડમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી દસાડા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમી રહેલા અલ્તાફભાઇ હસુભાઇ કુરેશી, મહંમદયાસીન મુજાદખાન સુમરા, જલારામભાઇ નરશીભાઇ સવશી, આરીફહુસેન હસનઅલી કુરેશી અને અલ્લારખાભાઇ હનીફભાઇ કુરેશીને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.22,100, બે મોબાઇલ અને એક બાઇક સહીત કુલ રૂા.53,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिलाओं में Vitamin B12 की कमी का संकेत हो सकते हैं थकान और डिप्रेशन, समय रहते करें इनकी पहचान
हम सभी को सेहतमंद रहने के लिए हेल्दी डाइट फॉलो करनी चाहिए। विटामिन और मिनरल्स से भरपूर ये...
ઘોઘાના વરકુવાડા વિસ્તાર તેમજ ભુંભલી ગામેથી દેશી દારૂ ઝડપાયો
ઘોઘાના વરકુવાડા વિસ્તાર તેમજ ભુંભલી ગામેથી દેશી દારૂ ઝડપાયો
પરેશ ભાઈ ધાનાણી એ શું કહ્યું..?
પરેશ ભાઈ ધાનાણી એ શું કહ્યું..?