જૈનાબાદ ગામે બાવળની આડમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.22,100 તેમજ મોબાઇલ અને બાઇક સહીત કુલ રૂા.53,100નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા દરોડામાં દસાડા પોલીસે વડગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા શખ્સને પણ ઝડપી લીધો હતો.જૈનાબાદ ગામના ટાંકીપરા વિસ્તારમાં બાવળના કાંટાની આડમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી દસાડા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમી રહેલા અલ્તાફભાઇ હસુભાઇ કુરેશી, મહંમદયાસીન મુજાદખાન સુમરા, જલારામભાઇ નરશીભાઇ સવશી, આરીફહુસેન હસનઅલી કુરેશી અને અલ્લારખાભાઇ હનીફભાઇ કુરેશીને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.22,100, બે મોબાઇલ અને એક બાઇક સહીત કુલ રૂા.53,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रा बुद्रुक येथे मराठा समाजाच्या स्मशानभूमीचे अनिल पतंगे यांच्या हस्ते उद्घाटन संपन्न
केंद्रा बुद्रुक येथे मराठा समाजाच्या स्मशानभूमीचे अनिल पतंगे यांच्या हस्ते उद्घाटन संपन्न
ડીસાના કુચાવાડા નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસા તાલુકા પોલીસે કુચાવાડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી હોન્ડા સિટી કાર ઝડપી લીધી હતી. જેમાં...
સુરત : પ્રેમસંબંધ રાખવા દબાણ કરી એસિડ એટેકની ધમકી | SatyaNirbhay News Channel
સુરત : પ્રેમસંબંધ રાખવા દબાણ કરી એસિડ એટેકની ધમકી | SatyaNirbhay News Channel
বাছ-ট্ৰাকৰ ভয়ংকৰ সংঘৰ্ষ; ৮ জন নিহত, ২৫ জনৰো অধিক আহত
উত্তৰ প্ৰদেশৰ লখিমপুৰ খেৰীত লক্ষ্ণৌ অভিমুখে গৈ থকা এখন ট্ৰাক আৰু এখন বাছৰ মাজত হোৱা সংঘৰ্ষত কমেও...
সেনা বাহিনীৰ উদ্যোগত বাইক ৰেলী সম্পন্ন
সেনা বাহিনীৰ উদ্যোগত বাইক ৰেলী সম্পন্ন
বাইক ৰেলী উদ্বোধন কৰে সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ...