ખેડા જિલ્લાના મહુધા ખાતે વિધાનસભા ની ચૂંટણી ને લઈ ફ્લેગ માર્ચ તેમજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

ચૂંટણી નજીક આવી રહી છે અને આચાર સાહિતા લાગુ કરી દેવા મા આવી છે ત્યારે મહુધા શહેર મા અરાજકતા ના ફેલાય તે માટે મહુધા પોલીસ સ્ટાફ અને પેરા મિલિટરી ફોર્શ દ્વારા મહુધા શહેર ના વિસ્તારો તેમજ અલીણા .મહિસા .નિઝમપુર .

કપરુપુર અને ડડુસર ના ગામો માફલેગ માર્ચ યોજવામાં આવી 

રિપોર્ટ ઇરફાન મલેક મહુધા