પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મિલ્કતો સબંધી ગુનોઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના નાઓ આપેલ હોય જે મુજબ ગતરોજ પો.સ.ઈ. એસ.એલ. કામોળ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા ઘુસર રોડ તરફ જતા સામેથી એક ઈસમ નંબર વગરની મોટર સાયકલ લઈ આવતો હોય જે સરકારી વાહન જોઈ પોતાના કબ્જાની મોટર સાયકલ રોડની સાઈડમા ફેંકી નાસવા લાગેલ જેથી તેનો પીછો કરી સ્ટાફના માણસોએ તેને પકડી પાડલે અને મળી આવેલ મોટર સાયકલ બાબતે પુછતા આજથી એકાદ મહિના પહેલા વેજલપુર કે.કે. હાઈસ્કૂલના ગેટ પાસેથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય જે મોટર સાયકલ નંબર પ્લેટ વગરની હોય તેના એન્જીન નંબર તથા ચેચીસ નંબર પોકેટ કોપ અને ઈ-ગુજ કોપમાં સર્ચ કરતા મો.સા.નં.GJ-35-D-2552 નો હોવાનુ જણાય આવેલ જે મોટર સાયકલ ચોરી બાબતે અત્રેના વેજલપુર પોલીસ સ્ટેશનના વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ થયેલ હોય જેથી પકડાયેલ સુફિયાન ફારુક ટપ રે.નાના મહોલ્લા વેજલપુર તથા તેની પાસે થી મોટર સાયકલ સાથે તેને હસ્તગત કરી ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી પો.સ્ટે.મા દાખલ થયેલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો પોકેટ કોપ અને ઈ-ગુજ કોપ આધારે ટુંકા સમયમા ડીટેક્ટ કરી આરોપી તથા મદ્દુામાલ રીકવર કરવામા આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल ने 'एक हैं तो सेफ हैं' का पोस्टर दिखाया:कहा- ये मोदी जी का नारा है, हमने बताया कि कौन एक है, कौन सेफ है
महाराष्ट्र में विधानसभा चुनाव की वोटिंग से 2 दिन पहले कांग्रेस सांसद राहुल गांधी ने मुंबई में...
सीएलजी बैठक संपन्न
टोंक जिले के अलीगढ़ थाने में सीएलजी सदस्यों की बैठक हुई।सीएलजी सदस्यों ने थानाधिकारी...
મીઠાપુર નાં સેવાભાવી વિજયભાઈ દ્રારા કરાયું અનોખું સેવાકાર્ય
મીઠાપુર નાં સેવાભાવી વિજયભાઈ દ્રારા કરાયું અનોખું સેવાકાર્ય
ગુજરાતમાં મોટા માથાઓ અરવિંદ કેજરીવાલને મળવાથી કેમ ડરે છે ?ક્યાંક ભાજપ બેખડે ભેરવી દે તો….!!
કોંગ્રેસના ગઢ પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાસનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કર્યા બાદ હવે...
Delhi: जेंडर इक्वेलिटी के लिए सड़कों पर नजर आईं UP Warriors की खिलाड़ी, खुद बनाई Wall Painting
Delhi: जेंडर इक्वेलिटी के लिए सड़कों पर नजर आईं UP Warriors की खिलाड़ी, खुद बनाई Wall Painting