દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગ્રામ્ય કક્ષાના પાણી પુરવઠા ના બૉર ઑપરેટરોની વાસ્મૉ દ્વારા દશ દિવસીય તાલીમ નો પ્રારંભ કરાયો હતો. જેમાં બોરો ઓપરેટરોને પાણી વિતરણ વ્યવસ્થા કેવી રીતે ચલાવી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી જીવનમાં પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે વાસમોના મેનેજર નિકુંજભાઈ વાળંદ કનાયાલાલ વગેરે સમય આપી હતી સંજેલી તાલુકાના સંજેલીમાં ગ્રામ્ય કક્ષાના પાણી ઓપરેટરોની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হৰি নামৰ ধ্বনিৰে মুখৰিত হ'ল মাজুলীৰ দক্ষিণপাত কলিতা গাঁওৰ বৰ নামঘৰ
হৰি নামৰ ধ্বনিৰে মুখৰিত হল মাজুলীৰ দক্ষিণপাত কলিতা গাঁওৰ বৰ নামঘৰ ।
કિંદરખેડા ગામે મહિલા ને શોક લાગતા મોત નિપજ્યું .
કિંદરખેડા ગામે મહિલા ને શોક લાગતા મોત નિપજ્યું .
Breaking News: Deputy Speaker पद पर ममता बनर्जी ने चला ऐसा दांव, Akhilesh Yadav हो गए खुश
Breaking News: Deputy Speaker पद पर ममता बनर्जी ने चला ऐसा दांव, Akhilesh Yadav हो गए खुश
મહુવા જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગની નોંધપાત્ર પ્રશંસનીય કામગીરી.
મહુવા જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગની નોંધપાત્ર પ્રશંસનીય કામગીરી.