રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મગફળીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો, યુવકના પરિવારની શોધખોળ શરૂ કરી, રાજકોટ સરકારી હોસ્પિટલમાં છે દાખલ
જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો આટકોટ પોલીસે યુવકના પરિવારની શોધ કોળ શરૂ કરી...
Gadar 2 ने 46वें दिन की बढ़िया कमाई, पार किया 500 Crore का आंकड़ा
Gadar 2 ने 46वें दिन की बढ़िया कमाई, पार किया 500 Crore का आंकड़ा
আগন্তুক ২৪ ঘন্টাত অসমৰ কামৰূপ, কামৰূপ মহানগৰ জিলাত বজ্ৰপাত আৰু বজ্ৰপাতৰ সম্ভাৱনা আছে।
আগন্তুক ২৪ ঘন্টাত অসমৰ কামৰূপ, কামৰূপ মহানগৰ জিলাত বজ্ৰপাত আৰু বজ্ৰপাতৰ সম্ভাৱনা আছে। যিবোৰ...
બાબરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં રૂપાલા, વાઘાણીનું અદકેરું સ્વાગત કરતા ભાજપના નેતા ગોપાલભાઈ વસ્તરપરા
બાબરા ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં રૂપાલા, વાઘાણીનું અદકેરું સ્વાગત કરતા ભાજપના નેતા ગોપાલભાઈ વસ્તરપરા
राजस्थान में बीजेपी की नई लीडरशिप हुई फेल?
लोकसभा चुनाव 2024 राजस्थान में बीजेपी को बड़ा नुकसान हुआ है. जहां पर इंडिया गठबंधन ने 11 सीटों पर...