ગુજરાત સરકારશ્રીની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન જે ચોવીસ કલાક નિ:શુલ્ક સેવાઓ આપી રહી છે એમાં આજથી આરંભ થયેલ આસો નવરાત્રિમાં પર્વ દરમ્યાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ આવતી હોય છે જેમાં તેઓને કોઈ મદદની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ટીમ ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે.અભયમ રેસ્ક્યું ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટને સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવેલ છે જેને લઇ ગુજરાતની મહિલાઓ પોતે સુરક્ષિત્તાનો અહેસાસ કરશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે.જ્યારે મહિલાઓ ને ખાસ નિવેદન કરાયું છે કે આપના પરિચિત ગ્રૂપ સાથે રહો, નિર્ધારિત સમયમાં ઘરે પાછા ફરવું, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી,અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળો, અજાણી વ્યક્તિ ને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓને અનુસરવાથી સુરક્ષિત અને આનંદથી નવરાત્રિ પર્વ સુરક્ષા સાથે ઉજવાશે. જ્યારે કોઈ પણ આપત્તિ કે ભયજનક પરિસ્થિતિનાં સમયે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલ ફોનમાં ૧૮૧ અભયમ એપ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાડદ મુકામે પોલીસ ઇન્સ્પેક્ટર એ પ્રત્રકાર ને ટ્રોફી આપીને સન્માન કર્યો
ખેડા જિલ્લા ના ગળતેશ્વર તાલુકાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી મહેરીયા નાં ઓ એ ગઇકાલે ગળતેશ્વર ના...
4 दशकों के कार्यकाल के बाद तुलसीराम मीणा हुए सेवानिवृत्त, सम्मान समारोह कर दी विदाई
नेहरू युवा केन्द्र बूंदी के लेखाकार एवं कार्यक्रम सहायक तुलसीराम मीणा का सेवानिवृत्ति एवं सम्मान...
Salman Khan की गोद में लटका हुआ ये बच्चा आज कर रहा है उन्हीं की एक्ट्रेस को डेट! क्या आपने पहचाना इन्हें?
बॉलीवुड सुपरस्टार सलमान खान उन स्टार्स में हैं, जिनके फैन्स आज पूरी दुनिया में मौजूद हैं। सलमान...
દ્વારકાના પેટ્રોલપંપ લૂંટ જેવા ગંભીર ગુન્હાના કામના ૨૩ વર્ષથી નાસતા ફરતા રહેલ ર (બે) ઇનામીદાર આરોપીને પકડી પાડતી એલ.સી.બી દેવભૂમિ દ્વારકા
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ...