આવતીકાલે તા. 10.10.2023 ના રોજ દાહોદ શહેરના ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ઇન્દોર રોડ,રિધમ સોસાયટી, રળિયાતી રોડ લિટલ ફ્લાવર સ્કૂલ,મંડાવાવ રોડ,આશીર્વાદ ચોક, ગોવિંદ નગર, હાઉસિંગ બોર્ડ વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો સવારના 08.00 કલાકથી 14.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે.

જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.