હાલોલ ખાતે આવેલી એક પ્રસિદ્ધ ખાનગી કંપનીમાં સિફ્ટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા અને હાલોલના રામપુરા ખાતે રહેતા અજીતકુમાર જીતનારાયણ મોર્યાને તેઓના મોબાઈલ નંબર પર ક્રેડિટ કાર્ડ KYC કરવાનો મેસેજ wwwsbicreditcardlo4.wixsite.com/sbi-card-login લિંક સાથે આવ્યો હતો જે બાદ એક અજાણ્યા મોબાઈલ નંબર 6289607849 પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ક્રેડિટ કાર્ડમાં KYC કરવાનો આજે છેલ્લો દિવસ છે KYC કરાવો નહિતર ખાતામાંથી 500 રૂપિયા કપાઈ જશે જેમાં અજીતકુમારે પોતાના મોબાઇલમાં આવેલ વેબસાઈટની લીંક ખોલીને જોઈ હતી પરંતુ કોઈ માહિતી ભરી ન હતી અને લિંક બંધ કરી દીધી હતી જે બાદ તેઓના મોબાઇલમાં તેઓના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 9,999/- રૂ અને 25,000/- કપાઈ ગયા હતા જોકે 19,500/- રૂ. ની રકમનું ટ્રાન્જેક્શન થયું ન હતું અને કેડીટ કાર્ડ બ્લોક થયું હતું જ્યારે ડેબિટ કાર્ડમાંથી પણ 6,510/- રૂપિયાની રકમનું ટ્રાન્ઝેક્શન થયું હતું જેમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી મળી કુલ 41,500/- રૂ. ની રકમ અજિતકુમારને KYC બંધ થઈ જશેનો મેસેજ કરી વિશ્વાસમાં લઈ લિંક ખોલાવી તેઓના સાથે ઓનલાઇન અજાણ્યા ઠગે ઠગાઈ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા બનાવ અંગે અજીતકુમારે સાઇબર ક્રાઈમને જાણ કર્યા બાદ પોતાનું સાથે સાયબર ક્રાઇમ આચરનાર અજાણ્યા ઓનલાઇન ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાંથાવાડા પાસે આવેલ ખિંમત ગામના યુવાને બનાવ્યો નાનકડુ વિમાન
પાંથાવાડા પાસે આવેલ ખિંમત ગામના યુવાને બનાવ્યો નાનકડુ વિમાન
EMI Rate : लोन लेने वालों के लिए खुशखबरी, RBI ने रेपो रेट में नहीं किया कोई बदलाव | EMI | RBI
EMI Rate : लोन लेने वालों के लिए खुशखबरी, RBI ने रेपो रेट में नहीं किया कोई बदलाव | EMI | RBI
ડીસા જલારામ મંદિર આગળ માનવ સેવા સંગથન દ્વારા કુંડા ચકલી ઘરનું વિતરણ કરાયું..
ડીસા જલારામ મંદિર આગળ માનવ સેવા સંગથન દ્વારા કુંડા ચકલી ઘરનું વિતરણ કરાયું..
নৱ নিযুক্ত অসম আৰক্ষী জোৱান সকলক ব্যতিক্রমী প্ৰক্ৰিয়াৰে প্ৰশিক্ষণ
নৱ নিযুক্ত অসম আৰক্ষী জোৱান সকলক ব্যতিক্রমী প্ৰক্ৰিয়াৰে শাৰীৰিক প্ৰশিক্ষণ, সামাজিক মাধ্যমত ভাইৰেল
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૧૭૮૨ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નાના અંકેવાળીયા ગામે...