*ધારી પીએસઆઈ અને ઘારી ગામ પંચાયત કર્મચારીઓ ને રક્ષા કવચ બાંધતા મહિલા મોરચા*
રક્ષાબંધન પર્વ નિમિતે ધારી પોલીસ સ્ટેશન પીએસઆઈ સાકરિયા સાહેબ તેમજ સ્ટાફ ગણ તેમજ ધારી ગામ પંચાયત કર્મચારીઓ નારણભાઇ વધાવા,ભિખુભાઈ માઢક, ભરતભાઈ જાની વગેરે ની રક્ષાબંધન પર્વ નિમિતે રક્ષા કવચ બાંધતા અમરેલી જિલ્લા મહિલા મોરચા ઉપાધ્યક્ષ સરોજબેન દેવમુરારી, ધારી ભાજપ મહિલા મોરચા મહામંત્રી પુનમબેન મકવાણા, આશાબેન મકવાણા, મજુબેન સદીયા, દયાબેન સુરાણી, તેમજ રક્ષા કવચ બાધવા બ્રહ્રમાકુમારી બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી