શ્રી મોઢ બ્રાહ્મણ સેવા સમાજ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરણી ખાતે સામવેદી શ્રાવણી પવૅ‌‌ બળેવ યજ્ઞોપવિત ધારણ વિધિની પૂજાનું આયોજન ભાદરવા સુદ 1ને .તા .16/09/23 ને શનિવાર ના દિવસે બળેવ છે આ પવૅની શાસ્ત્રોક્ત વિધિ સામવેદ તત્વ વિમર્શક કર્મકાંડ ડો મહેન્દ્રભાઈ પ્રેમ શંકર શાસ્ત્રી કાર્યકારી પ્રમુખ કાર્યકારી મંત્રી તેમજ અનેક બ્રાહ્મણો આ દિવસે ગુરુ શિષ્ય બંને સન્માન આસાને બેસી ઋષિ તર્પણ ઈત્યાદી કર્મ કર્યા બાદ યજ્ઞ પવિત્રત ધારણ કરે છે આ કાર્યક્રમમાં શ્રી મોઢ બ્રાહ્મણ સેવા સમાજ ના અગ્રણીઓ તેમજ અનેક બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યાં હતા બ્યુરો રિપોર્ટ PHN vadodara