આજ રોજ મહુધા નગર પાલિકા એ વોર્ડ નંબર 2 ની માગણીઓ મુતાબીક દાદા ગોધરશા ની દરગાહ પાસે ભરાતા પાણી ના નિકાલ માટે કાંશ ના ખોદકામ નું પ્રારંભ તેમજ પેવર બ્લોક અને ડડૂસર રોડ પર ડંપિંગ સાઈડ માં ચારો તરફ આર સી સી દીવાલ ના કામો નું ખાત મહુર્ત કરવામા આવ્યું જેમાં નગર પાલિકા પ્રમુખ મીનહાજ બાનું . ઉપ પ્રમુખ શાહિદ ખાન એડવોકેટ .

નાહીદ બાનું કરોબારી ચેરમેન  સભ્ય હાજી સાકીર ભાઈ . કોંગ્રેસ શહેર પ્રમુખ ઇરસાદ ભાઈ (શક્તિ) એડવોકેટ ખીઝર ખાન સહિત તમામ આગેવાનો અને સભ્ય શ્રી હજાર રહ્યા હતા .રિપોર્ટ ઇરફાન મલેક