ધ્રાંગધ્રા વિસ્તારમાં સીટી પોલીસે ધોળીધાર વિસ્તારમાં જુગારનો દરોડો કર્યો હતો. જેમાં જુગારીઓમા નાસભાગ મચી હતી. જેમાં ધોળીધાર વિસ્તારના રેલ્વે ક્વાટર પાછળ જાહેરમાં જુગાર રમતા કુલ 8 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં રાજુભાઇ ધીરુભા, ધર્મેન્દ્રસિંહ દિલિપસિંહ, અનિલભાઇ દિપકભાઇ, વિજયભાઇ માશરુભાઇ, અજયભાઇ વજાભાઇ, રમેશભાઇ નરશીભાઇ, અસ્લમભાઇ અહેમદભાઇ, કૃષ્ણવિજયસિંહ રઘુભા ઝાલા સહિતનાઓને રોકડ રૂ. 16,200ના મુદ્દામાલ સાથે તમામ 8 જુગારીઓ વિરૂધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે માં આશાપુરી માતાના મંદિરે હવન કરાયો..
નવનિર્માણાધીન શ્રી આશાપુરા માતાજી મંદિર ઘોડાસરના પરિસરમાં *આસો સુદ દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે "...
শ্বপিয়ানত কাশ্মিৰী হিন্দু যুৱকক গুলিয়াই হত্যা সন্ত্ৰাসবাদীৰ
শ্বপিয়ান, ১৬ আগষ্ট। দক্ষিণ কাশ্মীৰৰ শ্বপিয়ান জিলাৰ চোটিগাম অঞ্চলত এজন কাশ্মীৰী হিন্দু যুৱকক...
जवारे विसर्जन लोक नृत्य राई भजन कीर्तन में शामिल हुए प्रदेश संयोजक केसरी अहिरवार
गुनौर विधानसभा अंतर्गत ग्राम पंचायत भटनवारा में जवारे विषर्जन एवं खजलियां कार्यक्रम के पावन अवसर...
ओडिशा ही नहीं, CBI को मिला था इन ट्रेन हादसों की भी जांच का जिम्मा; हुए थे कई खुलासे
रेल मंत्री अश्विनी वैष्णव ने ओडिशा में हुए रेल हादसे की सीबीआइ जांच की घोषणा की। रेल हादसे की...
भारतीय वायु सेना में जाने के इच्छुक बूंदी के युवाओं के लिए सुनहरा मौका, जानिए कैसे करे आवदेन
भारतीय वायु सेना में अग्निपथ स्कीम के अन्तर्गत अग्निवीर वायु भर्ती 02/2025 के लिए ऑनलाइन पंजीकरण...