ધ્રાંગધ્રા વિસ્તારમાં સીટી પોલીસે ધોળીધાર વિસ્તારમાં જુગારનો દરોડો કર્યો હતો. જેમાં જુગારીઓમા નાસભાગ મચી હતી. જેમાં ધોળીધાર વિસ્તારના રેલ્વે ક્વાટર પાછળ જાહેરમાં જુગાર રમતા કુલ 8 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં રાજુભાઇ ધીરુભા, ધર્મેન્દ્રસિંહ દિલિપસિંહ, અનિલભાઇ દિપકભાઇ, વિજયભાઇ માશરુભાઇ, અજયભાઇ વજાભાઇ, રમેશભાઇ નરશીભાઇ, અસ્લમભાઇ અહેમદભાઇ, કૃષ્ણવિજયસિંહ રઘુભા ઝાલા સહિતનાઓને રોકડ રૂ. 16,200ના મુદ્દામાલ સાથે તમામ 8 જુગારીઓ વિરૂધ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં દબાણદારોને બદલે સખી મંડળને નોટીસ આપતાં મંડળ સંચાલક બહેનોમાં રોષ ભભૂકી ઉઠયો
ડીસા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં સખી મંડળોને દબાણના મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે. અન્ય દબાણ...
दूसरी तिमाही में 3.2 प्रतिशत बढ़ा भारतीय स्मार्टफोन बाजार; सुपर प्रीमियम कैटेगरी में एपल सबसे आगे
भारतीय स्मार्टफोन मार्केट में तेजी से बढ़ोतरी देखी जा रही है। 2024 की दूसरी तिमाही में बाजार में...
চৰাইদেউ দেওশালৰ মাটি বেদখলকাৰীৰ কৱলত থকাৰ অভিযোগ চৰাইদেউ আমাৰ গৌৰৱ সংস্থাৰ
ৰাজ্য চৰকাৰে যি সময়ত বিভিন্ন চৰকাৰী ভূমি তথা বনাঞ্চল সমূহৰপৰা অবৈধ বেদখলকাৰীৰ বিৰুদ্ধে উচ্ছেদ...
तेलंगाना विधानसभा चुनाव के लिए जल्द जारी होगी कांग्रेस की दूसरी लिस्ट, खरगे की अध्यक्षता में हुई बैठक
नई दिल्ली। कांग्रेस नेतृत्व ने बुधवार को पार्टी की केंद्रीय चुनाव समिति की एक महत्वपूर्ण...
GCCI દ્વારા વ્યાપાર છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે પરિસંવાદ
GCCI દ્વારા વ્યાપાર છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ...