પાટડી પોલીસે જુગાર રમતા 12 શખસો રૂ. 72,770ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જેમાં પાટડી પોલીસે રોકડા રૂ. 41,770 અને મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 31,000 મળી કુલ રૂ. 72,770ના મુદામાલ સાથે 12 જુગારીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.પાટડી પીએસઆઇ એલ.બી.બગડા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એમને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડીના ઇન્દિરાનગરની ગટરવાળી લાઇનમાં રહેતા ધીરૂ ગીધા મકવાણા (ઠાકોર)ના રહેણાંક મકાનમાં જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો. જેમાં પાટડી પોલીસે આ દરોડામાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ધીરૂ ગીધા મકવાણા, લાલા કાના ધામેચા, બળદેવ દેવા સાવડીયા, દશરથ છોટા ઠાકરાણી, જયદેવ ઇશ્વર સોલંકી, લીલા ધના પગી, લાલા પ્રહલાદ ધામેચા, જયંતી ફતા ધામેચા, હિતેષ પ્રતાપ શિહોર, મહેશ જીણા સોલંકી, મુકેશ શંકર ચારોલા અને રમેશ કાના મકવાણાને ગંજીપાના અને રોકડા રૂ. 41,770 અને મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 31,000 મળી કુલ રૂ. 72,770ના મુદામાલ સાથે 12 જુગારીઓને ઝબ્બે કરી એમની વિરુદ્ધ જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુને કાર્યવાહી હાથ ધરી છે. પાટડી પોલીસના આ જુગારના દરોડામાં પાટડી પીએસઆઇ એલ.બી.બગડા સહિત કે.એચ.ઝાલા, સુખદેવસિંહ નવલસિંહ, લીલાભાઇ માધાભાઇ, અજયભાઇ મહેશભાઇ, મહેશભાઇ લાધુભાઇ અને વિપુલભાઇ કાનજીભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ એલ.બી.બગડા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA // રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ભારત-પાક બોર્ડર નજીકના ગામોમાં જઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો..
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત નો આજે બીજો દિવસ છે, આજે બીજા દિવસે...
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે શનિવારના રોજ દાદાને હિમાલયના કુદરતી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે શનિવારના રોજ દાદાને હિમાલયના કુદરતી
સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક ગ્રાહકોનો 23 વારસદારો ને 10.35 લાખના ચેકનું વિતરણ કરાયુ
વઢવાણ :જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના...
ধেমাজি বিজেপি জিলা মূখ্য কাৰ্যালয়ত বিজেপি যুৱ মৰ্চাৰ জিলা সমিতিৰ উদ্যোগত প্ৰভাত ফেৰী কৰ্মসূচীৰ অনুষ্ঠিত হয়
ধেমাজি,২৬জুলাই,:
আজি কার্গিল বিজয় দিৱস প্ৰতিবছৰে ২৬ জুলাই তাৰিখে কার্গিল বিজয় দিৱস পালন কৰা...
Rahul Gandhi Hair Cutting Video: शादी का सवाल सुनने के बाद सैलून पहुंच गए राहुल गांधी | Aaj Tak
Rahul Gandhi Hair Cutting Video: शादी का सवाल सुनने के बाद सैलून पहुंच गए राहुल गांधी | Aaj Tak