ધ્રાંગધ્રામાં મેળાના બંદોબસ્તમા આવેલા એસઆરપી જવાનનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા એસ.આર.પી પોલીસ કોન્સ્ટેબલનુ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં વડોદરા એસઆરપી ગ્રુપ- 9મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરે નામના એસઆરપી પોલીસ કોન્સ્ટેબલનુ મોત નીપજવાની ઘટના બની હતી.જેમાં પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે પોલીસ કોન્સ્ટેબલનુ મોત થયું હોવાનું સામે આવ્યુ છે. જેમાં અન્ય એસઆરપી ગ્રુપ-9મા ફરજ બજાવતા સ્ટાફ દ્રારા પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે એસઆરપી વડોદરા ગ્રુપ-9મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અંકુશ નિવૃતિ સમુરેને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે હાલ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ આવી અને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા પાલનપુર હાઇવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે #abcnewsgujarat
ડીસા પાલનપુર હાઇવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે #abcnewsgujarat
kota.सब्जीमंडी और राजीव नगर में अतिक्रमण ध्वस्त, अभियान जारी, जो ट्रैफिक में बाधक बनेगा उसे हटाएंगे
kota.सब्जीमंडी और राजीव नगर में अतिक्रमण ध्वस्त, अभियान जारी, जो ट्रैफिक में बाधक बनेगा उसे हटाएंगे
ભીલડી નવીન GIDC મંજુર થતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
ભીલડી નવીન GIDC મંજુર થતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
Weather Update: दिल्ली में तापमान 29 डिग्री के पार, क्या इस बार दम निकालेगी गर्मी?
देश की राजधानी दिल्ली समेत समूचे उत्तर भारत में मौसम तेजी से साथ बदलता नजर आ रहा है. यही वजह है...