મુસ્લિમ બીરાદરો માટે મહોરમનો તહેવાર ખુબજ મહત્વનો ગણાય છે.ગત બે વરસ કોરાના મહામારી અને લોકડાઉન હતુ જેના કારણે મુસ્લિમ બિરાદરો મહોરમનો તહેવાર સાદગીથી ઉજવતા હતા પરંતુ આ વરસે વરસાદી માહોલના કારણે લોકોને આનંદ નથી મળેલો... તાજીયા પડમા આવિયા ત્યારથી વરસાદી જાપટાઓ પડતા હતા.તો કયારેક ભારે વરસાદ પણ પડતો હતો એવા સમયે ચોકારો અને છરી સાથે મેદાનમાં ઉતરતા મુસ્લિમ બિરાદરો વરસાદ ના કારણે મુશ્કેલીઓ અનુભવતા હતા...તો સાથોસાથ દરેક ગામ અને શહેરમાં તાજીયા જોવા આવતા લોકો વરસાદ થી બચવા માટે દુર ઉભેલા જોવા મળેલા હતા..એમછતા ઢોલ અને નગારાઓ શરૂ રાખીને તહેવાર ઉજવવામાં આવેલ... વરસાદી માહોલમાં પ્લાસ્ટિક કાગળ ઓઢાડીને તાજીયાને નિયત કરેલ રૂટ ઉપર ફેરવવામાં આવેલ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं