બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલ આરોપી કાંકરેજ તાલુકાના થરાનો પ્રવિણ મણાજી ઠાકોર વચગાળાના જામીન પર 22 માર્ચ 2020ના રોજ છૂટેલો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ત્યારબાદ આજ દિન સુધી પરત જેલમાં હાજર થયો ન હતો.જેથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પી.આઈ આર.બી.ગોહિલ, એસ આઈ આઇ અયુબખાન, લાલજીભાઈ સહિતના સ્ટાફે બાતમી આધારે પાલનપુર હાઇવે પરથી ઝડપી લીધા હતા.