ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામ નજીક ભાણપુરા નવાકુવા રોડ પર આજરોજ સાંજના સુમારે 2 બાઈકો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાવવાની ઘટના બનવા પામી છે જેમાં નવાકુવા ભાણપુરા રોડ પર રહીને એક બાઈકનો ચાલક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો છે ત્યારે પાછળથી પુરઝડપે આવતી એક બાઈકના ચાલકે પોતાની પોતાની બાઈકના સ્ટેરીંગ પરથી કોઈ કારણસર કાબુ ગુમાવતા આગળ ચાલતી બાઈક સાથે પોતાની બાઇકને અથડાવી દેતા બન્ને બાઈકો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં આગળની બાઇક પર એક ચાલક સવાર હતો જ્યારે પાછળની બાઈક પર બે યુવાનો સવાર હતા જેમાં બન્ને બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને બાઈકો સહિત ત્રણેય યુવાનો રોડ પર પછડાતા પાછળની બાઈક પર સવાર 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જ્યારે આગળની બાઇકના ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થતાં તેને કોઈપણ પ્રકારની મોટી ઇજાઓ પહોંચવા પામી ન હતી જેમાં ઇજાગ્રસ્ત થયેલા બંને યુવાનોને એમ્બ્યુલન્સ માટે સારવાર માટે ખસેડાયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાની માહિતી મળવા પામી છે જ્યારે મુખ્ય રોડ પર બે બાઈકો વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતને પગલે મુખ્ય રોડ પરથી પસાર થઈ રહેલા તમામ વાહનોના પેંડા થંભી જતા અકસ્માતના સ્થળે લોક ટોળા એકઠા થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં બે શંકાસ્પદ ઘીની ફેક્ટરી સીલ કરાઇ
ડીસા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ પી.એન. ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર બે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો...
Vodafone-Idea Board Meeting | Promotors अपनी हिस्सेदारी कम कर के रकम जुटा सकते हैं | Business News
Vodafone-Idea Board Meeting | Promotors अपनी हिस्सेदारी कम कर के रकम जुटा सकते हैं | Business News
ধেমাজিৰ মৰিধল মহাবিদ্যালয়ত দুটাকৈ নৱনির্মিত ভৱনৰ দ্বাৰ উদ্ঘাটন
ধেমাজিৰ মৰিধল মহাবিদ্যালয়ত দুটাকৈ নৱনির্মিত ভৱনৰ দ্বাৰ উদ্ঘাটন
ধেমাজি জিলাৰ অন্যতম...
માલધારીઓ શક્તિ પ્રદર્શન યોજાશે
#buletinindia #gujarat #junagadh